તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ ખાતે ફરસાણ માર્ટ સીલ કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદના ગોવિંદનગરમાં આવેલ શ્રી રામેશ્વર નમકીનની દુકાનને તા.27-3-’20 ના રોજ સીલ મારવામાં આવ્યું હતું. દાહોદમાં અને દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના સંસ્થાનો કોરોનાના કારણે 21 દિવસ સુધી નહીં ખોલવા માટે જણાવ્યા છતાંય ગોવિંદનગર સ્થિત શ્રી રામેશ્વર નમકીનવાળાએ પોતાની દુકાન ખોલીને ધંધો કરતા તંત્રને આની જાણ થવા પામી હતી. જેના પગલે દાહોદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચેકીંગ હાથ ધરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...