તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં શિક્ષક સંઘ દ્વારા ફૂડ પેટેક વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ | વલસાડ શહેરમાં મજૂરી કરતા શ્રમજીવીઓ લોકડાઉનમાં શહેરમાં ફસાઈ ગયા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સુધનગર વિસ્તારમાં રહેતા તમામ શ્રમજીવીઓને ફૂડપેકેટ અપાયા હતાં. લોકડાઉનમાં તમામ શ્રમજીઓએ સુધાનગર ખાતે આશરો લીધો હોવાની જાણ તાલુકા શિક્ષક સંઘને થતા તમામ શ્રમિકો માટે ફૂડપેકેટ બનાવી વિતરણ કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...