છોટાઉદેપુરમાં NGO દ્વારા ફૂડ પેકેટ અંગે વ્યવસ્થા કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર | જિલ્લામાં જુદા જુદા તાલુકાની અંદર જેઓ રોજ રોજ કમાઈને ખાય છે. અન્ય કોઈ આવક નથી તેઓને ફૂડ પેકેટ વિતરણ કરાય છે. લાૅકડાઉનની અંદર મુશ્કેલી ન પડે એ માટે નાયબ મામલતદારોની કલેકટરે નિમણૂક કરી છે. ફૂડ પેકેટ પહોંચાડવા મુશ્કેલી પડે તો છોટાઉદેપુર તાલુકામાં કાર્તિકભાઈ પરમાર, જેતપુરપાવીમાં ગાયત્રીબેન વધેલા, કવાંટમાં દિવ્યેશભાઈ પટેલ, બોડેલીમાં અશ્વિનભાઈ દેસાઈ - જિજ્ઞાસાબેન પરમાર - કલ્પીતભાઈ સેવકનો સંપર્ક કરવો અને જિલ્લા કક્ષાએ કે. એ. પરમારનો સંપર્ક કરવા જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...