તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનની સ્થિતીમાં ચોપાટની રમત રમતો પરિવાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં લોકડાઉનનો અમલ થતા લોકો ઘરમાં જ પૂરાઇ રહ્યા છે. ત્યારે નવરાશની પળોમાં સમય પસાર કરવા લોકો મોબાઇલમાં સમય પસાર કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના એક પરિવારે સમય પસાર કરવા ચોપાટ માંડી હતી. વિસરાતી જતી ઇન્ડોર ગેમ હાલના આધુનીક યુગમાં રમતો પરિવાર નજરે પડે છે. તસવીર-અક્ષય જોષી
અન્ય સમાચારો પણ છે...