તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદની સી પી પટેલ કોમર્સ કોલેજ EBSB ક્લબ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી.પી.પટેલ કોમર્સ કોલેજના EBSB ક્લબ દ્વારા તાજેતરમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાના વિષયો છતીસગઢની એક ઝલક, છતીસગઢની સમૃદ્ધ સંસ્કૃતિ, વિવિધતામાં એકતા જેવા વિષયો ઉપર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કોલેજના આચાર્ય અને EBSB ક્લબના નોડલ ઓફિસર ડૉ. આર ડી મોદીએ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...