તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના કર્મીઓ એક દિવસનું પેન્શન આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ જિલ્લાના તમામ તાલુકાના પેંશન મંડળના પ્રમુખ સાથે સંપર્ક કરી ઠરાવ કરેલ છે કે કોરોના વાયરસની વકરતી
પરિસ્થિતિને ધ્યાનમાં લઈ દરેક પેંશનર પોતાના એક દિવસનું પેંશન જે તે તાલુકા પ્રમુખને જમા કરાવવા જણાવ્યું છે. અને સરકાર દ્વારા લીધેલ પગલાં નો ચુસ્ત પણે અમલ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...