તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનો દ્વારા મફતમાં માસ્કનુ વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | વિશ્વભરમાં ફેલાયેલ ઘાતક કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગઇ છે. સમગ્ર વિશ્વ ઘાતક વાયરસથી બચવા અનેક પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે તરસાડા બાર ગામના યુવકો દ્વારા માર્ગ પર આવતા જતા તમામ મુસાફરો તથા બસ ટ્રકના ડ્રાયવરોને મફતમાં મોઢા પર ઢાંકવાના માસકનું વિતરણ કરી આ મહામારીથી લોકોને સુરક્ષિત રાખવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કામગીરી તરસાડા બાર ઉપરાંત અન્ય ગામના યુવકોએ ખડે પગ ઊભા રહી માર્ગ પરથી આવતા જતાં વાહન ચાલકોને ઊભા રાખી માસ્ક આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...