તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળા વિવેકાનંદ કેન્દ્ર દ્વારા માસ્ક તેમજ ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ભાસ્કર | બાવળા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા બદરખા સુવર્ણ સંધ્યા વૃદ્ધાશ્રમમાં ઉકાળાનું તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવેકાનંદજીની પુસ્તક પણ આપવામાં આવી છે. જેમાં વોર્ડ સંયોજક અજયભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ કાબરા, અરવિંદભાઈ ઇયાવા, રાજેશભાઈ રાહી, ભાગ્યેશ ભાઈ વ્યાસ તેમજ સંયોજક હાર્દિક ભાઈ સોલંકી અંકિતભાઈ ગજ્જર અને જગદીશ ભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...