તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરોદમાં અનાજની કિટનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_વાઘોડિયા તાલુકાના જરોદ ગામના શુશીભાઇ સિંધી (ક્રીશ્રાશ્રય ટેનામેન્ટવાળા) એ પોતાની ત્યાં દાળ, ચોખા, તેલના પાઉચ બનાવી તેની કીટ તૈયાર કરી જરોદ ગામે મધુવન નગરીમાં અને નજીકના રાહકુઇ ગામની નગરીમાં અનાજની 300 જેટલી કીટનું વિતરણ કર્યું હું. આ સમયે લોકોએ તેમનો આભાર માન્યો હતો. આવનાર દિવસોમાં હજુ આવી કીટો બનાવી વિતરણ કરશે તેમ જાણવા મળ્યું હતુ. } પ્રકાશ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...