તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિવિધ સ્લમ વિસ્તારોમાં ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર |અંકલેશ્વર શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં આર.એસ.એસ. દ્વારા શુક્રવારે કોરોના વાઇરસ વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીઆઇડીસી ખાતે સ્વયંસેવી સંસ્થાઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની આયુર્વેદિક શાખા દ્વારા ઉકાળાનું વિતરણ કરાઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘએ તલાવીયાવાડ તેમજ અન્ય વિસ્તારોમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં બાળકો તેમજ રાહદારીઓએ લાભ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...