તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સમગ્ર વિશ્ને હચમચાવનાર મહામારી કોરોનાથી સુરેન્દ્રનગરના લોકોને રક્ષણ મળે માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયુ હતુ. જેમાં 80 ફુટ રોડ પર સ્ટેો રાખી શકામાર્કેટના વેપારીઓ, આવતા જતા શહેરીજનોને આયુર્વેદીક ઉકાળાનું ચેતનભાઇ પરમાર, પ્રવિણસિંહ ઝાલા, ભરતસિંહ ચાવડા, પિયુષભાઇ મહેતા, હાર્દિકભાઇ દવે, સહિત સ્વયંસેવકોએ સેવા આપી હતી.
અન્ય સમાચારો પણ છે...