તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રોલમાં ૩૪ વાહનો ડીટેઇન કરી ૩ સામે જાહેરનામા ભંગનો ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લોકોને પોતાનાં ઘરમાં રહેવા અને આવશ્યકતા વિના ઘરની બહાર ન નિકળવા વારંવાર અપીલ કરાઇ રહી છે. હાલ ૧૪૪ની કલમ લાગુ હોવાથી ચારથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ છતા અમુક લોકો પોલીસ તંત્રને સહકાર ન આપી ખોટા બહાના ધરી વાહનો લઇને લટાર મારવા બહાર નિકળતા છેલ્લા ત્રણ દિવસમાં બાઇક સહિતનાં ૩૪ જેટલા વાહનો ડીટેઇન કર્યા હતાં અને જાહેરનામા ભંગ બદલ ૩ વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...