તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે ચણાનીખરીદીમાં મુદ્ત વધારવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે જેની હાલ મુદ્ત પૂરી થઇ છે. ટેકાના ભાવે ચણાની ખરીદીની ઓનલાઇન અરજીમાં સર્વરમાં ધાંધિયા અને કનેક્ટીવીટીના અભાવે જામનગર જિલ્લાના અસંખ્ય ખેડૂતો ચણાની ખરીદીથી વંચિત રહી ગયા છે આથી જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ઓનલાઇન અરજીની મુદ્દતમાં વધારો કરવાની માંગ કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...