તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીકરમાં હથિયાર પ્રદર્શન કરનાર 3 સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી | ટીકર ગામે શહિદ થયેલ યુવક પાછળ શહિદવંદના કાર્યક્રમ થકી લોકડાયરાનું એક મહિના પહેલા આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચુડા તાલુકાનાં ચોકડી ગામનાં મહાવિરસિંહ ભગવાનસિંહ સિંધવ દ્વારા લાઇસન્સ વાળી રીવોલ્વર અને અને તેમની સાથે ચોકડીનાં ઉમેશભાઇ રાધવજીભાઇ પરમાર અને જોરાવરનગરનાં દિલીપભાઇ બચુભાઇ વસવેલીયાએ બંદુકનાં રાઉન્ડનાં હારડા સાથે ડાયરામાં પ્રદર્શન કર્યુ હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી છે.
અન્ય સમાચારો પણ છે...