તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં 5.35 લાખ નાગરિકોનો સરવે કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાની ચેકપોસ્ટ ખાતે 28 માર્ચ 2020ના 273 વાહનોના 1114 પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ અને આજ દિન સુધી કુલ -7580 વાહનોના 31285 પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે. જિલ્લામાં 28 માર્ચ સુધીમાં 26497 વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર હોમ કોરેન્ટાઈન્ડ કરાયા છે. 56 વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર ફેસીલીટી કોરેન્ટાઈન્ડ કરાયા છે. હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત ૨૬ માર્ચે 132392 વ્યક્તિઓનો સર્વે કરાયો હતો. રવિવાર સુધી કુલ કુલ-535562 વ્યક્તિઓનો સર્વે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...