તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલસાણા સોલાર પ્લાન્ટ કર્મીઓ માટે ઉકાળાનું વિતરણ કરાયુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર ભાસ્કર| લખતર તાલુકાનાં તલસાણા ગામે સોલારનો પ્લાન્ટ આવેલ છે. જ્યાં કામ કરતાં મજૂરો માટે આજે તા.20-3-2020ને શુક્રવારનાં રોજ સરકારી આયુર્વેદ દવાખાનું-ભડવાણા દ્વારા ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૩૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા ડો. મકવાણા તથા તાલુકા સુપરવાઈઝર ભરતભાઈ ની ટીમે જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...