તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં કોરોનાના કહેર વચ્ચે પણ રકતદાન સેવાયજ્ઞ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચેપી રોગ કોરોના સંક્રમણને અટકાવવા જામનગર સહીત સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં જામનગરમાં જરૂરિયાતમંદોને આવશ્યક ચીજ વસ્તુઓ, ભોજન માટે સેવાયજ્ઞો શરૂ થયા છે. ત્યારે જામ્યુકોના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સુભાષ જોશી અને તેમના ગ્રુપના સભ્યોએ નિયમ મુજબ સોશ્યલ અંતર રાખી રવિવારે જી.જી.હોસ્પિટલની હરતી ફરતી બ્લડ બેંકમાં રકતદાન કરી સ્તુત્ય કાર્યનું ઉદાહરણ પુરૂં
પાડયું હતું.
અન્ય સમાચારો પણ છે...