તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ સ્વામિનારાયણ મંદિર દ્વારા પથિકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | કોરોના વાયરસની આપત્તિ વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે રોજગારીની શોધમાં શહેરોમાં આવેલા લોકો વતન તરફ પગપાળા જઈ રહ્યા છે. ભરૂચ નેશનલ હાઈવે ઉપરથી પણ લોકો મોટી સંખ્યામાં પસાર થતા હોવાથી મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી કાર્ય કરી રહેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાના ઝાડેશ્વર મંદિર દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પસાર થતા પથિકો માટે સંતો અને સ્વયંસેવકો દ્વારા માર્ગમાં જરૂરી ખાણી પીણીની સામગ્રી તૈયાર કરી છે.
અન્ય સમાચારો પણ છે...