તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મોકુફ રખાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક તારીખ 21 માર્ચ શનિવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાવાની હતી. જે મોકુફ રાખવામાં આવી છે. વિશ્વમાં નોવેલ કોરોના વાયરસના કારણે વાયરસનો ફેલાવો તથા દેશમાં પરિવર્તિત થઈ રહેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા તકેદારીના પગલારૂપે જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવેલ છે તેમ જિલ્લા કલેક્‍ટરે જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...