તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકલાવ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ આંકલાવ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | આંકલાવમાં શ્રી સોમનાથ કેદારનાથ મહાદેવ,આંકલાવ અને શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદીક હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક ઉકાળો તથા હોમિયોપેથીક દવા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં કોરોના વાઇરસથી બચવા સાવચેતી રૂપે જાણકારી આપવામાં આવી તથા આંકલાવ નગરને પોતાના ઘર ને સ્વચ્છ રાખી કોરોના વાઇરસ અને બીજા ઘણા બધા રોગોથી બચવા અપીલ કરવામાં આવી છે
અન્ય સમાચારો પણ છે...