તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામપુરમાં અલગ અલગ સ્થળોએ આયુર્વેદિક ઉકાળો અને હોમીયોપોથી દવાનું વિતરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુરમાં અલગ અલગ સ્થળોએ બાબરોલ અને સરસણ આયુર્વેદિક દવાખાનાના ર્ડો. દ્વારા સીઝનલ ફુલ થી બચવા આર્યુવેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું ઋતુ સંધિકાળમાં સ્વાસ્થ્ય રક્ષા માટે આરોગ્યપ્રદ રહેશે તેવુ ર્ડો જણાવ્યુ હતુ. મોટી સંખ્યામાં નગરજનો સહિત અાજુબાજુ ગામના વ્યક્તિઓએ આ ઉકાળાનો લાભ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...