તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ ટી ડેપોના કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળો પીવડાવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | વૈશ્વિક મહામારી કોરોનાની બિમારીને પગલે લોકોને કેવી રીતે બચી શકાય તેની જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાયવર અને કંડક્ટરોને આરોગ્યની ખાસ ખ્યાલ રાખવા જણાવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર એસ ટી ડેપોમાં ડ્રાયવર અને કંડક્ટરોને આયુર્વેદિક ઉકાળાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...