જાગૃતિ : નડિયાદમાં કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા શિક્ષકે ભીંત ચિત્રો દોર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા ભીંત પર લખાણ કરીને લોકોને કોરોના વાયરસ પરત્વે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો પણ કોરોનાને લઇને સાવચેત રહે અને તકેદારીના પગલાં લે તે માટે તેમણે પ્રયાસ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...