તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનતા કરફ્યૂના સમર્થનમાં જાગૃતિ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની મહામારીને પગલે વડાપ્રધાન દ્વારા આગામી તા.22ને રવિવારે જનતા કરફ્યુનુ એલાનની અપીલને પગલે બોટાદ શહેરની સાંદિપની વિદ્યાલયના શિક્ષકો દ્વારા જનતા કરફ્યુના સમર્થનમાં લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોને ઘરની બહાર ના નીકળવા અનુરોધ કરવા અને કોરોના વાઇરસ ને લઈ સાવધાની માટે ઘરે ઘરે જઈ લોકોને સમજાવવામાં આવ્યા હતા. તેમજ તુરખારોડ પરના જુદા જુદા વિસ્તારના લોકોને માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...