તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામ પ્રાથમિક વિદ્યાલયમાં વેકેશનના સદ ઉપયોગ માટે અસાઇનમેન્ટ અપાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | કોરોના વાયરસ અંતર્ગત સરકારના આદેશને અનુલક્ષી રાજ્યની તમામ શાળામાં શૈક્ષણીક કામકાજ 29મી માર્ચ સુધી બંધ રહેશે. જે અંતર્ગત સંતરામ પ્રાથમિક વિદ્યાલય માં મહંત રામદાસજી મહારાજ તથા નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં શાળાના તમામ ધોરણોમાં પરીક્ષાના આગવી તૈયારીના ભાગરૂપે જે તે વિષયના અસાઇનમેન્ટ લખવા તેમજ વાંચવા માટે આપવામાં આવ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...