તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સાવચેતીના ભાગરૂપે લખતરના ધાર્મિક સંસ્થાનોના કાર્યક્રમ મોકુફ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર ભાસ્કર | લખતર તાલુકાનાં લીલાપુર ગામે વરવાડીયા દવે પરિવારનાં સુરાપુરા અજા-ધના દાદાનો પાટોત્સવ અને મહાપ્રસાદ દર વર્ષેની જેમ આવર્ષે પણ તા.23 માર્ચે આયોજન કરાયુ હતુ .પરંતુ કોરોના વાઇરસની તાકેદારીના ભાગ રૂપેટ્રસ્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરી પાટોત્સવ જ્યારે લખતરમાં તા.22 માર્ચે યોજાનાર બ્રહ્માકુમારી ભવનનું લોકાર્પણ પણ કોરોના વાઈરસની સાવચેતીરૂપે મોકૂફ રાખવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...