મધ્ય પ્રદેશમાં ગયેલા શ્રમજીવીઓને લાવવા અને જમવાની વ્યવસ્થા કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કવાંટ અને અડીને આવેલ મધ્ય પ્રદેશના મજુરી કામ અર્થે ગયેલા લોકોને લાવવાની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કોરોના વાઇરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કવાંટ તાલુકાના તેમજ મધ્યપ્રદેશના આદિવાસી ભાઈઓ-બહેનો મજૂરીકામ અર્થે સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં મજૂરીકામ અર્થે ગયેલા આદિવાસી ભાઈઓ, બહેનોને માદરે વતન પરત કવાંટમાં

...અનુસંધાન પાના નં.3

_photocaption_શ્રમજીવીઓને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો. }યશવંત ચૌહાણ*photocaption*
અન્ય સમાચારો પણ છે...