તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદના વાંઠવાળીમાં વિનામુલ્યે કોરોના વિરોધી ઉકાળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હર્ષિદા ભટ્ટ તથા કેસરા આયુર્વેદિક દવાખાનાના ડો. પિયુષભાઈ પ્રજાપતિ દ્વારા તમામ ગ્રામજનોને વિનામૂલ્યે કોરોના વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંહુજના મેડિકલ ઓફિસર ડો. જયદીપ રાઠોડ, આયુષ તબીબ ડો. નિકેતા ગજજર તથા મહેમદાવાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. અશોકભાઈ પટેલ આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...