નડિયાદની સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં વાર્ષિક દિનની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીબી પટેલ આર્ટ્સ કોલેજનો વાર્ષિક દિનની ઉજવણી સોસાયટીના સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને જાણીતા શિક્ષણવિદ્દ મિલિન્દ વોરાના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો. આ પ્રસંગે કોલેજના કાર્યકારી આચાર્યા ડો. કલ્પનાબહેન ત્રિવેદી, કાજલ શર્મા, પ્રો. આર.બી. સકસેના, ચંદ્રકાન્તભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...