તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસ પાલિકાની ફૂટપાથ વાળાને અંક પ્રમાણે મંજુરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ નગરપાલિકાએ શહેરના વેપારીઓને આદેશ જારી કરી સલાહ આપી છે કે તેઓ પોતાના ઘરે જ રહે અને જ્યા સુધી આવશ્યક ના હોય બહાર જવાનુ ટાળો. ફૂટપાથ પર વિક્રેતા કરનારને સુચિત કર્યા છે કે 23માર્ચના રોજ સવારે 5:00વાગ્યાથી 10એપ્રિલ સુધી ફક્ત સમ અંકોના નોંધણી પ્રમાણપત્ર અંકવાળા જ વેચાણ કરી શકશે અને વિષમ અંકોવાળા વિક્રેતાઓ વિષમ દિવસે વેચાણ કરશે. ગ્રાહક ઓછામાં ઓછુ એક મીટરનુ અંતર રાખવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...