તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 1ને ઈજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલીક સારવારમા હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ધોરાજીના જૂનાગઢ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક વ્રજલાલ જાદવભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે તેને તાત્કાલીક સારવારમા હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બેફામ ઝડપે વાહનોની સ્પીડને નાથવા તંત્ર હવે આકરા પગલા લે તે ઇચ્છનીય છે.

_photocaption_કારની ઠોકરે બાઇક પડીકુ વળી ગયું હતું. }તસવીર : ભરત બગડા*photocaption*
અન્ય સમાચારો પણ છે...