ચોટીલામાં 1900 જેટલા મજૂરોને રાશન કિટ અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં હાલ કોરોનાનો કહેર હોવાથી સરકાર દ્વારા તેમજ રાજ્યોને લોકડાઉન કર્યા છે. તેવા સમયે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતિય મજૂરો પોતાની રોજીરોટી મેળવવા મજૂરી કામે ગયેલા છે. અને હાલ રાજ્યના તમામ હાઇવે લોકડાઉનના કારણે સુમસામ થયા છે. જેથી આવા મજૂરો પગપાળા પોતાના વતન જવા માટે નીકળેલા છે.

આવા મજૂરો ચોટીલા આવી પહોંચ્યા છે તે 1900 જેટલા મજૂરોને જમવા માટે ફ્રુટ કિટો અને તેઓ માટે રાશનકીટો તેમજ પાણીની બોટલો,માસ્કનું વિતરણ ચોટીલા ચામુંડા સેવા સમિતિ તેમજ ચામુંડા માતાજી મહંત પરિવાર તરફથી આ મજૂરો અર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં હરેશ ચૌહાણ, સચિનીગીરી ગોસાઈ, દલસુખભાઈ, પરેશભાઈ, લાલાભાઈ સહિતના સેવાભાવી લોકોઆ કાર્યમાં જોડાયા હતા.

ચોટીલામાં 1900 જેટલા મજૂરોને રાશન કિટ અપાઈ

ભાસ્કર ન્યૂઝ | ચોટીલા

વિશ્વભરમાં હાલ કોરોનાનો કહેર હોવાથી સરકાર દ્વારા તેમજ રાજ્યોને લોકડાઉન કર્યા છે. તેવા સમયે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતિય મજૂરો પોતાની રોજીરોટી મેળવવા મજૂરી કામે ગયેલા છે. અને હાલ રાજ્યના તમામ હાઇવે લોકડાઉનના કારણે સુમસામ થયા છે. જેથી આવા મજૂરો પગપાળા પોતાના વતન જવા માટે નીકળેલા છે.

આવા મજૂરો ચોટીલા આવી પહોંચ્યા છે તે 1900 જેટલા મજૂરોને જમવા માટે ફ્રુટ કિટો અને તેઓ માટે રાશનકીટો તેમજ પાણીની બોટલો,માસ્કનું વિતરણ ચોટીલા ચામુંડા સેવા સમિતિ તેમજ ચામુંડા માતાજી મહંત પરિવાર તરફથી આ મજૂરો અર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં હરેશ ચૌહાણ, સચિનીગીરી ગોસાઈ, દલસુખભાઈ, પરેશભાઈ, લાલાભાઈ સહિતના સેવાભાવી લોકોઆ કાર્યમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...