તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયત્રી શકિતપીઠમાં ગર્ભોત્સવ શિબિર રદ્દ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર: જામનગરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં દર મહિનાની તા. 24ના ગર્ભોત્સવ સંસ્કાર માર્ગદર્શન શિબિરમાં ગર્ભવતી બહેનોને આવો ઘડીએ સંસ્કારવાન પેઢી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવે છે પરંતુ હાલમાં કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને તા. 24ના યોજાનાર ગર્ભોત્સવ સંસ્કાર માર્ગદર્શન શિબિર રદ કરવામાં આવી છે તો બહેનોએ નોંધ લેવા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...