તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ નર્મદામાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર રત્નસિંહજીની પુણ્યતિથિ એ શ્રદ્ધાંજલિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા | નર્મદા અને ભરૂચ જિલ્લામાં આદિવાસીઓ માં સૌ પ્રથમ શિક્ષણની જ્યોત પ્રગટાવી અનેક શાળા કોલેજ અને આશ્રમ શાળાઓ શરૂ કરી એવા સેવાભાવી સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબ ની પુણ્યતિથિ 21 માર્ચ અને શનિવારના હતી. જે દિવસે તેમની રાજપીપલા માં સ્થાપિત પ્રતિમા પર ધારાસભ્ય પીડી વસાવા અને તેમના પુત્ર જતીન વસાવા સહીત અનેક યુવાનો કે મહિડા સાહેબ થકી જે લોકો આગળ આવ્યા છે તમામ લોકો મહિડા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી તેમના દ્વારા સ્થાપિત શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે પણ તેમની તસ્વીર પર હાર ચઢાવી શાળાના આચાર્ય જતીન વસાવા તથા તમામ સ્ટાફ ભેગા થઇ ને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે રવિવારે જનતા કર્ફ્યુમાં જોડાવવા અને અડોશ પાડોશના લોકો ને પણ સાચી સમજણ આપી ને તેમને પણ ઘરની બહાર ના નીકળવા દેવા સહિતની સમજણ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...