પલાણા ખાતે કોરોના વાયરસથી બચવા માટે ઉકાળાના કેમ્પનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસો ભાસ્કર | વસો તાલુકાના પલાણા ગામે પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં પલાણા સરકારી દવાખાના દ્વારા કોરાના વાયરસથી બચવા માટે ઉકાળાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વસો તાલુકાના પલાણા ગામે પ્રથમ કોરાના વાયરસ ઉકાળા કેમ્પ યોજાયો હતો. જેમાં પલાણા સમગ્ર ગ્રામજનો આ ઉકાળાનો લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન પલાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડો. રવિ પટેલના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...