તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની બોટલ સાથે કારસવાર શખસ પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક સીટી સી પોલીસની ટીમે કારમાં દારૂની બોટલ સાથે નિકળેલા શખ્સને દબોચી લીધો હતો.શહેરમાં દિગ્જામ સર્કલ નજીક માલધારી હોટલ સામે રોડ પર સીટી સી પોલીસેએક કારને અટકાવી ચેકીંગ કરતા અંદરથી રૂ.300ની કિંમતની દારૂની બોટલ મળી આવી હતી. આથી પોલીસે કાર સવાર ગોવિંદ જશાભાઇ પરમારને પકડી પાડી કાર સહીતનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ધોરણસર કાર્યવાહી
હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...