લીમખેડા શાસ્ત્રીચોકમાં નશામાં ચકચૂર યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડામાં શાસ્ત્રીચોકમાં નશામાં ચકચૂર યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીમખેડા શાસ્ત્રીચોકમાં રહેતો જગદીશ સાયબા માલવીયા નશામાં ચકચૂર બની જાહેરમાં લથડિયાં ખાઈ ધાંધલ મચાવતો હતો. જેને લઇ પોલીસે તેને નશામાં ચકચૂર હાલતમાં પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...