તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરાના શંકાસ્પદ 3 દર્દીના રિપોર્ટ નેગેટીવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર સહીત અન્ય જિલ્લાના કોરોના શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જામનગરના 1, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો 1 અને મોરબી જિલ્લાનો 1 મળી કુલ 3 શંકાસ્પદ દર્દીના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ત્રણેય શંકાસ્પદ દર્દીના નમૂના નેગેટીવ આવતા તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...