દહેગામમાં જુગાર રમતાં 12 પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામમાં આંબલીફળી પાસે 12 જુગારીયાઓ બાજી માંડી જુગાર રમતા હતા.આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે રેડ કરી 24 હજારના મુદ્દામાલ સાથે બારેય જુગારીને ઝડપી જુગારધારાની કલમ ઉપરાંત જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.

પોલીસે પાના તથા 24 હજારની રોકડ સાથે ઝડપી લઇ તમામ સામે જુગારધારાની કલમ ઉપરાંત જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે. દહેગામમાં આંબલીફળી પાસે 12 જુગારીયાઓ પકડાતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...