તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Deshalpar News Future People Joined The Purnima Satsang At The Sanskardham Of Deshalpar Vandhai 062509

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશલપર-વાંઢાયના સંસ્કારધામ ખાતે પૂર્ણિમા સત્સંગમાં ભાવિકો જોડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશલપર (વાં) | દેશાલપર મધ્યે આવેલા સંસ્કારધામ મધ્યે દર પૂનમના સત્સંગ સભા યોજવામાં આવે છે. તો આ વખતે પણ પૂર્ણિમા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના સંતોના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહીને આ સત્સંગ નો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો