તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્પેન્ડ ધારાસભ્ય પુત્રને બચાવવા પિતાનું રાજીનામું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને 30 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા વી.કે.ખાંટે ગુજરાત રાજય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપતાં કોંગ્રેસના કાર્યકરો અંચબામાં પડી ગયા હતા. વેચાતભાઇ ખાંટ વર્ષોથી કોંગ્રેસ જોડાયેલા પુત્ર ભુપેન્દ્ર ખાંટને કોગ્રેસે ટીકીટ ન આપતાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને મોરવા(હ) વિધાનસભાની ચૂંટણી જીતી હતી. પણ બાદ ભુપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણપત્રને લઇને મુદ્દો કોર્ટમાં જતાં ધારાસભ્ય પદ જોખમમાં મુકાય તેવી પરિસ્થિત ઉભી થઇ છે. ત્યારૈ ભાજપમાં જોડાવવાની શકયતા અને પુત્રના પદને બચાવવા વી.કે.ખાંટે મોરવા(હ) કોંગ્રેસ તાલુકા પ્રમુખ પદેથી રાજીનામુ઼ ધરી દીધુ઼ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. વેચાતભાઇ ખાંટે કોંગ્રેસ સમિતીના પ્રમુખને રાજીનામુ઼ ધરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો