તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજ 3500 ફુડપેકેટનું લોહાણા મહાજન કરી રહ્યું છે વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના પ્રવેશ દ્વાર પાસે આવેલી વાડી ખાતે ગાંધીધામ લોહાણા મહાજન દ્વારા દૈનિક ધોરણે 3500થી વધુ ફુડપેકેટ્સનું વિતરણ કરવામાં ગત પાચ દિવસોથી કરવામાં આવી રહ્યું છે. જેની પાછળ વર્તમાન કોરોના વાઈરસના સંજોગોમાં સર્જાયેલી સ્થિતી અને પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલો કોલ હોવાનું સમાજના પ્રમુખ ભરતભાઈ પાંચાણીએ જણાવ્યું હતું. કામગીરીમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીગણ,કારોબારી સભ્યો, યુવક મંડળ, મહિલા મંદળ સાથે સમાજના અગ્રણીઓ સાથ આપી રહ્યાનું તેમણે જણાવ્યું હતું. નિરાધાર લોકોને બે ટંકનું ભોજન આપવાના પ્રયાસને પ્રશાસન અને લોકો દ્વારા પણ સહયોગ આપી અને આવકારવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...