તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદની સંસ્થાઓ દ્વારા ડાકોરમાં મહંતનું સન્માન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | નડિયાદ ડાકોરમાં ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે દંડીસ્વામી આનંદાશ્રમ મઠના મહંત વિજયદાસજી અને કથાકાર પૂ. ચૈતન્ય શંભુ મહારાજનું નડિયાદની સામાજિક સંસ્થાઓ દ્ધારા સન્માન કરાયું હતું. કથાના પૂર્ણાહુતિ પ્રસંગે મઠના મહંત વિજયદાસજીને સમાજ સેવાના કાર્યો કરવા બદલ શાલ અને સન્માન પત્ર આપી તથા કથાકાર પૂ. ચૈતન્ય શંભુ મહારાજનું શાલ ઓઢાડીને નડિયાદની સામાજીક સંસ્થાઓ દ્ધારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે નડિયાદની વિવિધ સંસ્થાઓના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, અમિત સોની, વિનોદભાઈ ભટ્ટ, જગદીશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો