તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળતેશ્વર તાલુકા પંચાયત અને પોલીસ મથકે કોરોના સામે લડત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકા પંચાયત ઓફીસ અને પોલીસ સ્ટેશનમાં કોરોના જાગૃતિ વિશે આવનાર અરજદારને સેનિટાઈઝરથી હેન્ડવોશ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સૌપ્રથમ જવાબદાર અધિકારીઓ અમલ કરી ઓફીસમાં પ્રવેશ કર્યો એક બાજુ ગળતેશ્વર અને ડાકોર મંદિર કોરોના ઇફેક્ટને લીધે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે ગળતેશ્વર તાલુકા ઓફિસમાં અરજદારોની પાખી હાજરી જોવા મળી સાવચેતીના ભાગરૂપે તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા સવારથી જ પ્રવેશદ્વાર ઉપર પટાવાળાને બેસાડી સેનિટાઈઝર લઈ આવનાર તમામ અરજદારોને હેન્ડવોશ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

અરજદારોને સેનિટાઇઝર બાદ જ પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...