તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયા : એક દિવસમાં 17876 કેસ વધ્યા, સ્પેનમાં સૌથી વધુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશ | ચીને પાક.માં હોસ્પિટલ બનાવવાનું શરૂ કર્યુ, વેન્ટિલેટર પણ મોકલ્યાં


જર્મની : ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા અટાર્નિયા ક્રૂઝ જહાજ પર સવાર 800 જર્મન નાગરિક ખાનગી વિમાનથી દેશ પાછા ફર્યા.

નેપાળ : લૉકડાઉન 7 એપ્રિલ સુધી વધારાયું. સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ 15 એપ્રિલ સુધી રદ કરી.

સિંગાપોર : 42 નવા કેસમાં ત્રણ ભારતીયો સામેલ. દેશમાં અત્યાર સુધી 844 લોકો ચેપગ્રસ્ત મળ્યાં.

રશિયા : રાજધાની મોસ્કોમાં લૉકડાઉન શરૂ. અન્ય ક્ષેત્રોમાં પણ જરૂર મુજબ બંધ રાખવાનો આદેશ.

દેશ | ઈરાનથી જોધપુરના આર્મી સેન્ટર પર પહોંચેલા 45 લોકોમાંથી 7 ચેપગ્રસ્ત


કેરળ : કેરળ હાઈકોર્ટે 7 વર્ષથી રાજ્યની જેલોમાં બંધ કેદીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા.

મહારાષ્ટ્ર : પ્રવાસી મજૂરો માટે 262 રાહત કેમ્પ બનાવ્યાં. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – રાજ્ય ન છોડશો.

દિલ્હી : અફઘાનિસ્તાનથી 35 ભારતીયો પહોંચ્યા. તેમને આઈટીબીપીના ક્વૉરેન્ટાઈન સેન્ટરમાં મોકલાશે.

અમેરિકા

ઈટાલી

સ્પેન

ચીન

જર્મની

મહારાષ્ટ્ર

કેરળ

કર્ણાટક

યુપી

તેલંગાણા

વાઈરલ: ગરમ પાણીનો નાસ લેવાથી કોરોના ખતમ થઈ જાય છે.

PIB અનુસાર આ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે ગરમ પાણીનો નાસ લેવાથી કોરોના ખતમ થઈ જાય છે. હાં, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વારંવાર હાથ ધોઈને રોકથામ કરી શકાય છે.

કોરોના અંગે સોશિયલ મીડિયા પર અનેક સમાચારો વાઈરલ થઇ રહ્યા છે. તેમાંથી કેટલાક જુઠ્ઠા પણ છે. ભાસ્કર આવા સમાચારોની તપાસ કરશે અને વાચકોને સત્ય જણાવશે.


કોરોના માટે સરકારી હેલ્પલાઈન

વૉટ્સએપ નંબર 90131-51515,

નેશનલ હેલ્પલાઈન 011-23978046 પર કૉલ કરો.

રાજ્ય કુલ કેસ નવા કેસ મૃત્યુ સાજા થયા

226 +9 8 25

214 +16 1 19

88 +4 3 5

86 +10 0 11

71 +3 1 1

રાજ્ય કુલ કેસ નવા કેસ મૃત્યુ સાજા થયા

142,793 +333 2,490 4,562

97,689 ----- 10,779 13,030

85,195 +5,085 7,340 16,780

81,470 +31 3,304 75,700

63,929 +1,494 560 9,211

(રાત્રિના 8:30 વાગ્યા સુધીના આંકડા)

વિદેશ : અમેરિકામાં 10 દિવસમાં 6 ગણા કેસ


અફવાઓ વિરુદ્ધ

ભાસ્કરની પહેલ
અન્ય સમાચારો પણ છે...