તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનાં ભવનાથમાં રસોઇ બનાવતી વખતે મહિલા દાઝી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં રસોઇ બનાવતી વખતે એક મહિલા દાઝી ગઇ હતી. જેને પોલીસે તાત્કાલીક સારવારમાં મોકલી આપી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભવનાથનાં લંબેહનુમાન પાસે રહેતા એક યુવતી પોતાનાં ઘરે રસોઇ બનાવી રહી હતી. ત્યારે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી. આ આગની લપેટમાં મહિલા આવી ગઇ હતી. આ ઘટનાની જાણ પોલીસે થતા ઘટના સ્થળે પોલીસે ગઇ હતી. મહિલાને તાત્કાલીક પોલીસની ગાડીમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસે મહિલાને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી
અન્ય સમાચારો પણ છે...