તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનાના કાજરડી ગામની પ્રા.શાળા નં.2. 15 બાળકોએ શિષ્યવૃતિ પરીક્ષા પાસકરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોળાસા | ડોળાસા નજીકના કાજરડી ગામની પ્રાથમિક શાળા નંબર 2 ના 15 બાળકો શિષ્યવૃતિ પરિક્ષામાં પાસ થઇ શાળાનું ગૌરવ વધાર્યુ છે. રાજય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા લેવાયેેલી એન.એમ.એમ.એસમાં કાજરડી ગામની પ્રાથમિક નંબર 2. 15 બાળકો એ આ પરિક્ષા આપી હતી.જે તમામ બાળકો પરિક્ષામાં પાસ થયા છે. જે પૈકી સોલંકી વિજય બાબુભાઇ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ગામનું શાળાનું ગૌરવ વધાર્યુ છે. શાળાના આચાર્ય અને સ્ટાફે તમામ બાળકોને અિભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...