તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉના યુવા કોળી સંગઠન દ્વારા કોરોના વાયરસથી બચાવવા માસ્કનું વિતરણ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊના | ઊના તાલુકા યુવા કોળી સંગઠન દ્વારા લોકોને માસ્ક નું વિતરણ કરાયું હતું. જેમાં તાલુકા યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયા, નગર પાલિકા ઉપ પ્રમુખ ચંદ્રેશભાઇ જોશી સહિતના યુવાનો આગેવાનો જોડાયા હતાં. અને ઉના ટાવરચોક વિસ્તારમાં કોરોના વાયરસ સામે લોકો ને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમાં મહિલા પોલીસ,તેમજ ટ્રાફિક પોલીસ અને લરીગલા પર વેપાર કરતા લોકોને આનો ઉપયોગ કઇ રીતે કરવો અને આ મહામારી વિસે જાગૃત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...