તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાં બેંકે આવતા ગ્રાહકોમાં દુરી ન જળવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊના | ઊના બેંક ઓફ બરોડાના ગ્રાહકો સવારથીજ બેંકમાં પોતાના નાણાંની જરૂરીયાત લેતી દેતી કરવા આવ્યા હતા. ત્યારે બેંક દ્વારા બહાર ગાર્ડ રખાયા ન હોવાના કારણે બેંકની બહાર ગ્રાહકોની લાઇનો તેમજ જ્યા ત્યા લોકો ઉભા રહ્યા હતા. ત્યારે આ તસ્વીર જોઇએ તો એક બીજાના ડિસ્ટન્સ રાખવાના બદલે લોકો એક બીજાના નજીક એકત્ર થતા જોવા મળ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...