કોડીનાર શહેરમાં નગરપાલિકાના સભ્યો દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોડીનાર |તારીખ - 21-/03/2020નાં રોજ હરીૐ ચોક ખાતે કોડીનાર નગરપાલિકા ના સદસ્ય નરેશભાઈ ડાભી અને કોડીનાર હરિૐ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જે.કે.મેર દ્રારા કોરોના વાયરસ થી બચવા માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અને સેનેટાઈઝર વડે બજારમાં આવતા લોકોનાં હાથ સાફ કરાવ્યાં.
અન્ય સમાચારો પણ છે...